| SR NO. | SANSKRIT NAME | BOTANICAL NAME | GUJRATI NAME | USES |
| 1 | निम्बुक | Citrus lemon | લીંબુ | ઝાડા થવા, ઉલટી, પેટનો દુઃખાવો, અજીર્ણ |
| 2 | कपित्थ | Limonia acidissima | કોઠી | અપચો, અરુચિ, ઝાડા, મરડો, હેડકી , ઉલટી, કાનનો દુઃખાવો |
| 3 | शमी | Prosopis specigera | ખીજડો | ચર્મરોગ, હરસ-મસા, ખાંસી, દમ |
| 4 | फल्गु | Ficus carica | અંજીર | પુષ્ટિદાયક, રક્તવર્ધક, પિત્ત-વાતશામક |
| 5 | तिन्दुक | Diospyras melanoxylon | ટીમરૂ | મલ-મૂત્રરોધક, મધુપ્રમેહ, ફળ- બળવર્ધક |
| 6 | पुनर्नवा रक्त | Boerhavia diffusa | સાટોડી | સોજા, ગાંઠ, પેશાબની પથરી, મૂત્રમાર્ગના રોગો |
| 7 | पूतिहा | Mentha spicata | ફુદીનો | પેટનો ગેસ, અપચો, ખાંસી, શરદી |
| 8 | सैरेयक | Barleria prionitis | કાંટા શેરીયો | સંધિવા, આમવાત, દાંતના રોગો |
| 9 | सारिवा - श्वेत | Hemidesmus indicus | અનંતમુલ | લોહી શુદ્ધિકર, દાહ, તાવ, દુર્ગંધનાશક, વિષનાશક |
| 10 | सप्तपर्णी | Alstonia scholaris | સપ્તપર્ણી | મેલેરિયા, મધુપ્રમેહ, ઉદરકૃમિ |
| 11 | शालपर्णी | Desmodium gangeticum | સાલવણ | શરદી, ખાંસી, સ્વરવિકૃતિ, એસીડીટી, રસાયન |
| 12 | शंखपुष्पी | Convolvulus pluricaulis | શંખપુષ્પી | બુદ્ધિવર્ધક, સ્મૃતિ વર્ધક, માનસિક રોગો |
| 13 | शतावरी | Asparagus racemosa | શતાવરી | બલવર્ધક, ધાવણ વધારનાર, અમ્લપિત્ત, આંતરડાંની ચાંદી |
| 14 | शिंशप | Dalbergia sissoo | સિસમ | સોજા, મેદસ્વીતા, રક્તશુદ્ધિકર |
| 15 | श्लेष्मातक | Cordia dichotoma | ગુંદો | વિષનાશક, ફોડા-ફૂંસી, કેશવર્ધક |
| 16 | श्योनाक | Oroxylum indicum | ટેંટુ | ઝાડા થવા, સાંધાના રોગો, સોજા |
| 17 | तुलसी - कृष्ण | Ocimum sanctum (black var) | શ્યામ તુલસી | શરદી, દમ, મેલેરિયા તાવ, ખાંસી, વિષનાશક |
| 18 | श्वासघ्नि | Tylophora asthamatica | દમવેલ | દમ, ખાંસી, શરદી |
| 19 | ताम्बुल | Piper betle | નાગરવેલ | મુખશુદ્ધિકર, શરદી, ખાંસી, ઉદરકૃમિ |
| 20 | उदुम्बर | Ficus racemosa | ઉમરડો | રક્તસ્ત્રાવ, અધિક પેશાબ, ઘા રુઝાવનાર, રક્તપ્રદર |
| 21 | वचा | Acorus calamus | ઘોડાવજ | બુદ્ધિ-સ્મૃતિવર્ધક, વાઈ, સ્વર સુધારક, માનસિક રોગો |
| 22 | वंश | Bambusa arundinacia | વાંસ | અલ્પમાસિક, ખાંસી, શરદી, કફ |
| 23 | वासा | Adhatoda vasica | અરડૂસી | ખાંસી, શરદી, તાવ, રક્તપિત્ત, રાજયક્ષ્મા |
| 24 | विजयसार / बीजक | Pterocarpus marsupium | બીયો | મધુપ્રમેહ, ચામડીના રોગો, રસાયન |
| 25 | वृद्धदारु | Argyreia narvosa | વરધારો | ઘા રુઝવનાર, શક્તિવર્ધક, સાંધાના રોગો |
| 26 | अरिष्टक | Sapindus trifoliatus | અરીડી | ઉદરકૃમિ, માથાનો દુઃખાવો, વિષનાશક |
| 27 | धत्तूर - कृष्ण | Datura metel | કાળો ધતુરો | દમ, સોજો, સાંધાનો દુઃખાવો |
| 28 | अपराजिता - श्वेत | Clitoria ternatea | સફેદ ગોકર્ની | બુદ્ધિ - સ્મૃતિવર્ધક, વંધ્યત્વ |
| 29 | मूसली - श्वेत | Cheorophytum tuberosum | સફેદ મૂસળી | શક્તિવર્ધક, વીર્યવર્ધક, રસાયન |
| 30 | चांगेरी | Oxalis corniculata | ચાંગેરી | હરસ, પેટના રોગો, ઝાડા |
| 31 | जातीफल | Myristica fragrans | જાયફળ | દુર્ગંધનાશક, સ્વર-વર્ણ સુધારનાર, ઝાડા |
| 32 | आवर्तकी | Cassia auriculata | આવળ | મુઢમાર, અસ્થિભંગ, મધુમેહ |
| 33 | अगस्त्य | Sesbenia grandiflora | અગથીયો | આંખના રોગો, રતાંધણાપણું, માથાનો દુઃખાવો |
| 34 | तमालपत्र | Cinnamomum tamala | તમાલયમ | જુની શરદી, ખાંસી, દમ, રુચિકર, હૃદય રોગ |
| 35 | आम्र | Mangifera indica | આંબો | ફળ- બળકારક શુક્રવર્ધક, હૃદય માટે હિતકારી, સ્વર સુધારનાર; ગોટલી- ઝાડા, ઉલટી |
| 36 | भृंगराज | Eclipta alba | ભાંગરો | પાંડુરોગ, કમળો, વાળ કાળા કરનાર |
| 37 | केतकी | Pandanus tectorius | કેવડો | પેશાબનો અટકાવ, પેટનો ગોળો, દુર્ગંધનાશક |
| 38 | खदिर | Acacia catechu | ખેર | ચામડીના રોગો, ખાંસી, મોંઢાનાં રોગો |
| 39 | कुमारी | Aloe vera | કુંવારપાઠું | અલ્પ આર્તવ, પીડાયુક્ત આર્તવ, દાઝવું, લીવરના રોગો |
| 40 | केबुक | Costus speciosus | વા-લકડી | સંધિવાત, આમવાત, કમરનો દુઃખાવો |
| 41 | कुटज | Holarhina anti-dysenterica | કડા છાલ | ઝાડા થવા, મરડો, સંગ્રહણી, હરસ |
| 42 | लज्जालु | Mimosa pudica | લજામણી | દાહ, ઝાડા થવા, રક્તસ્ત્રાવ |
| 43 | मदनफल | Xeromphis spinosa | મીંઢળ | ઉલટી કરાવનાર, ગડ-ગૂમડ, મોંઢાનાં ખીલ, સોજા |
| 44 | मामेजक | Enicostema littorale | મામેજવો | તાવ, મધુમેહ, કમળો, ઉદરકૃમિ |
| 45 | मण्डूकपर्णी | Centella asiatica | બ્રાહ્મી | બુદ્ધિવર્ધક, વાઈ, માનસિક રોગો |
| 46 | मरिच | Piper nigrum | કાળાં મરી | શરદી, કફ, દમ, શીળસ |
| 47 | निलिनी | Indigofera tinctoria | ગળી | દંતકૃમિ, સર્પવિષ, મૂત્રરોધ, કેશવર્ધક |
| 48 | निर्गुण्डी | Vitex negundo | નગોડ | રાંઝણ, સંધિવા, આમવાત, કમરનો દુઃખાવો |
| 49 | पनस | Artocarpus integrifolia | ફણસ | કંઠમાળ, ફોડકી, બળવર્ધક, શુક્રવર્ધક |
| 50 | पर्णबीज | Kalanchoe pinnata | પાનફુટી | પિત્તાશયની પથરી, મૂત્રમાર્ગની પથરી |
| 51 | पारिजात | Nyctanthes arbortristis | પારીજાત | રાંઝણ, તાવ, સંધિવા, ચામડીના રોગો |
| 52 | पर्णयवानी | Coleus aromaticus | પાન અજમો | પેટનો દુઃખાવો, અપચો, શરદી |
| 53 | पारिष | Thespesia populnea | પારસ પીપળો | અધિક મૂત્રસ્ત્રાવ, શુક્રવર્ધક, વંધ્યત્વ |
| 54 | पाटला | stereospermum suaveolens | પાડળ | સોજા, દમ, પથરી, પેશાબનો અટકાવ |
| 55 | पाठा | Cissampelos pareira | કાળીપાટ | ધાવણ શુદ્ધિકર, ઝાડા થવા, હરસ, વિષનાશક |
| 56 | पिप्पली | Piper longum | લીંડી પીપર | શરદી- કફ, દમ, અપચો, અનિદ્રા, રસાયન |
| 57 | प्लक्ष | Ficus infectoria | પીપર | અધિક મૂત્રસ્ત્રાવ, ઘા રુઝવનાર, રક્તસહિત મળપ્રવૃત્તિ |
| 58 | दाड़िम | Punica granatum | દાડમ | ઝાડા થવા, મરડો, પેટના કૃમિ |
| 59 | दन्ति | Baliospermum montanum | દાંતી | હરસ, બંધકોષ, ઉદરરોગો |
| 60 | एला क्षुद्र | Elettaria cardamum | એલચી | ખાંસી, શરદી, પેશાબ લાવનાર, ઉદરશૂલ, અપચો |
| 61 | गम्भारी | Gmelina arborea | સીવન | સંધિશૂલ, સોજા, દાહ, કેશવર્ધક |
| 62 | गुडुची | Tinospora cordifolia | ગળો | તાવ, કમળો, દાહ, રસાયન, ચામડીના રોગો |
| 63 | गूंजा-रक्त | Abrus precatorius (Red) | ચણોઠી – લાલ | મોંઢાનાં ચાંદા, માથાનો ખોડો, (વિષ દ્રવ્ય) |
| 64 | जम्बू | Syzygium cumini | જાંબુ | અધિક મૂત્રસ્ત્રાવ, મધુપ્રમેહ, લોહિવા |
| 65 | जाती | Jasminum officinale | ચમેલી | ઘા રુઝાવનાર, પગના ચીરા, ચામડીના રોગો |
| 66 | ज्योतिष्मती | Celastrus paniculata | માલકાંગની | બુદ્ધિ -સ્મૃતિવર્ધક, માનસિક રોગો |
| 67 | कालमेघ | Andrographis paniculata | લીલુંકરિયાતું | મેલેરિયા તાવ, કમળો, યકૃત રોગો |
| 68 | कांचनार-रक्त | Bauhinia purpurea | ચંપાકાટી | ગાંઠ, સોજા, મેદસ્વિતા |
| 69 | करमर्द | Carrisa carandus | કરમદાં | અપચો, ઉલટી, ઉદરશૂલ |
| 70 | करवीर - रक्त | Nerium indicum | લાલ કરેણ | સર્પવિષ, ઉદરકૃમિ, ખણસ, સફેદ કોઢ |
| 71 | करवीर - पित्त | Thevetia peruviana | પીળી કરેણ | સર્પ-વીંછીનું ઝેર, ઉદરકૃમિ, સફેદ કોઢ |
| 72 | कासमर्द | Cassia occidentalis | કાસુંધરો | ખાંસી, શરદી, દમ |
| 73 | अच्छुक | Morinda tomentosa | આલેડી | રક્તવર્ધક, ઘા રુઝવનાર, ચર્મરોગ |
| 74 | आमलकी | Emblica officinalis | આમળી | રસાયન, બળવર્ધક, અમ્લપિત્ત, મધુમેહ, યુવાની ટકાવનાર |
| 75 | अंकोल | Alangium salvifolium | આંકોલ | ઝાડા થવા, હડકવા, ઉંદરનું વિષ |
| 76 | अपराजिता | Clitoria ternatea | ગોકર્ની | શૂલ, શોથ, વ્રણ, કુષ્ઠ, મૂત્રરોગ |
| 77 | आरग्वध | Cassia fistula | ગરમાળો | કબજીયાત, ચામડીના રોગો |
| 78 | अर्जुन - श्वेत | Terminalia arjuna | અર્જુન - સાદડ | હૃદય રોગ, કોલેસ્ટેરોલ, રક્તશુદ્ધિકર, ઉચ્ચ રક્તચાપ |
| 79 | अर्क - श्वेत | Calotropis gigentea | આકડો – સફેદ | ચામડીના રોગો, કૃમિ, ખણસ, વિષનાશક |
| 80 | अशोक | Saraca indica | અશોક | અનિયમિત માસિકસ્ત્રાવ, વંધ્યત્વ, દાહ |
| 81 | अस्थिश्रृंखला | Cissus quadrangularis | હાડસાંકળ | હાડકું ભાંગવું, મણકાની તકલીફ, હાડકા પોલાં થવા |
| 82 | अश्वगन्धा | Withania somnifera | અશ્વગંધા | શક્તિવર્ધક, સંધિવા, અનિદ્રા |
| 83 | अश्वत्थ | Ficus religiosa | પીપળો | અધિક મૂત્રસ્ત્રાવ, ઘા રુઝવનાર, યોનિવિકાર |
| 84 | बकुल | Mimusops elengi | બોરસલ્લી | દંતપીડા, હલતા દાંત, દાંતમાં પરુ થવું, હરસ |
| 85 | भूम्यामलकी | Phyllanthes fraternus | ભોંયઆમલી | કમળો, તાવ, યકૃતના રોગો, વિષનાશક |
| 86 | भृस्तृणा | Cymbopogon citratus | લીલી ચા | શરદી, કફ, ઉધરસ, પેટનો દુઃખાવો |
| 87 | बिभीतक | Terminalia bellerica | બહેડા | ખાંસી, શરદી, વાળપુષ્ટિકર |
| 88 | बिल्व | Aegle marmelos | બિલી | ઝાડા, મરડો, હરસ |
| 89 | चन्दन - श्वेत | Santalum album | સુખડ | દાહ, તાવ, ચામડીના રોગો, વર્ણ સુધારનાર |
| 90 | बृहती | Solanum indicum | ઉભી ભોરીંગણી | ખાંસી, દમ, સોજા |
| 91 | चित्रक - रक्त | Plumbago rosea | લાલ - ચિત્રો | કષ્ટ આર્તવ, આમવાત, કેન્સર, |
| 92 | चित्रक - निल | Plumbago cappensis | ભૂરો - ચિત્રો | અપચો, ઉદરશૂલ, સૂકાહરસ |
| 93 | चित्रक - श्वेत | Plumbago zylanica | સફેદ – ચિત્રો | અજીર્ણ, ભૂખ લગાડનાર, હરસ, પેટનો દુખાવો |
| 94 | न्यग्रोध | Ficus bengalensis | વડ | અધિક મૂત્રસ્ત્રાવ, મોંઢાનાં ચાંદા, ઘા રુઝવનાર |
| 95 | सैरेयक - श्वेत | Barleria cristata | સફેદ કાંટાશેરીયો | કેશ્ય, રસાયન, બળવર્ધક, મૂત્ર વધારનાર, |
| 96 | सर्पगन्धा - वन्य | Rauvolfia tetraphylla | જંગલી સર્પગંધા | લોહીનું ઊંચુ દબાણ, માથાનો દુઃખાવો |
| 97 | पुत्रजीवक | Putranjeeva roxburghii | પુત્રજીવક | વંધ્યત્વ, વિષનાશક, હાથીપગું |
| 98 | राजादनी | Manilkara hexandra | રાયણ | બળદાયક, વીર્યવર્ધક, તૃષ્ણાશામક |
| 99 | कुलिन्जन | Alpinia galanga | કુલિંજન | દુર્ગંધનાશક, દાંતનો દુઃખાવો, સ્વરસુધારક |
| 100 | पारीभद्र | Erythrina suberosa | પાંગારો | શોથ, કૃમિરોગ, કર્ણરોગ |
| 101 | शतपत्री | Rosa centifolia | ગુલાબ | હૃદય રોગ, એસીડીટી, રૂઝ લાવનાર, કબજિયાત, પિત્તશામક |
| 102 | चिंचा | Tamarindus indica | આમલી | લૂ લાગવી, દાહ, અરુચિ, ઉલટી |
| 103 | शिग्रु | Moringa oleifera | સરગવો | સંધિવા, સોજા, ગાંઠ, રાંઝણ |
| 104 | हरीतकी | Terminalia chebula | હરડે | હરસ-મસા, પેટના રોગો, ચામડીના રોગો, રસાયન |
| 105 | सर्पगंधा | Rauwolfia serpentina | સર્પગંધા | લોહીનું ઊંચું દબાણ, માથાનો દુઃખાવો |
| 106 | अर्जुन | Terminalia arjuna | સાદડ | હૃદય બળવર્ધક, અસ્થિભંગ, રકતાલ્પતા |
| 107 | शल्लकी | Boswelia serrata | સાલેડો | સંધિવા,આમવાત, દમ, લોહીવા |
| 108 | कदम्ब | Anthocephalus cadamba | કદમ | જલન, મુખરોગ, વિષનાશક |
| 109 | मधुनाशिनीा | Gymnema sylvestri | ગુડમાર | મધુપ્રમેહ, શોથ, વિષઘ્ન |
| 110 | जपा | Hibiscus rosa-sinesis | જાસુદ | રક્તપ્રદર, વાળના રોગો |
| 111 | शाक | Tectona grandis | સાગ | મધુપ્રમેહ, ચર્મરોગ, ગર્ભસ્થાપક |
| 112 | खर्जूर | Phoenix sylvestris | ખજૂરી | રક્ત-બલ-વીર્ય વર્ધક, પુષ્ટિદાયક |
| 113 | निम्ब | Azadirachta indica | લીમડો | ચર્મરોગ, ઉદરકૃમિ, ઘા, તાવ, શરદી, કફ |
| 114 | शिरीष | Albizia lebbeck | સરસડો | વિષનાશક, સોજા |
| 115 | अश्मन्तक | Bauhinia racemosa | આસેતરી | ગ્રંથી, સોજા, ગળાની ગાંઠ, મેદસ્વિતા, વિષનાશક |